Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લાનાં પોલીસતંત્રનાં કોન્સ્ટેબલ માટે અનેરી ખુશ ખબર જાણો શું ?

Share

ભરૂચ જીલ્લાનાં પોલીસતંત્રમાં કાર્ય કરતાં મોટી સંખ્યાનાં પોલીસ કોન્સ્ટેબલોમાં એક મોટી ખુશ ખબર જણાઈ રહી છે. જેમાં રાજયનાં ગાંધીનગર ગૃહ વિભાગે હવે પોલીસ કોન્સ્ટેબલ પણ ગુનાની તપાસ કરી શકશે તેવી નિર્ણય લીધો છે. આ અંગે મળતી વિગત મુજબ પોલીસતંત્ર પર વધતા જતાં કેસનાં ભારણનાં પગલે સરકારનાં ગૃહ વિભાગે નિર્ણય લીધો છે તે મુજબ પોલીસ કોન્સ્ટેબલ પણ ગુનાની તપાસ કરી શકશે. જયારે અત્યાર સુધી હેડ કોન્સ્ટેબલ અને ઉપરી અધિકારીઓ બનાવની તપાસ કરતાં હતા પરંતુ હવે પોલીસ કોન્સ્ટેબલ પણ ગુનાની તપાસ કરી શકશે. જેથી ફરિયાદીઓને જલ્દી કાર્યવાહીનું પરિણામ મળી શકશે.

Advertisement

Share

Related posts

જય મા ખોડલના નાદ સાથે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાઈ.

ProudOfGujarat

ઝઘડીયા નું વિભાજન કરી રાજપારડી ને તાલુકો બનાવવા માંગ,તાલુકો બનતા સર્વાંગી વિકાસ ઝડપી બની શકે.

ProudOfGujarat

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ક્લબ ખાતે આયોજિત ‘ઓપ્ટિક એક્સ્પો – ૨૦૨૩’નું ઉદ્ધાટન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!