Proud of Gujarat
GujaratFeaturedINDIA

સમસ્ત વાલ્મિકી સમાજ સેવા વિકાસ વેલ્ફર ટ્રસ્ટ ભરૂચ દ્વારા વાલ્મિકી સફાઈ કામદારોના પડતર પ્રશ્ર્નો બાબતે નગર પાલિકા પ્રમુખ ને રજુઆત કરી હતી…..

Share

::-આજ રોજ ભરૂચ નગર પાલિકા પ્રમુખ સુરભી બેન તંબાકુ વાલા ને સમસ્ત વાલ્મિકી સમાજ સેવા વિકાસ વેલ્ફર ટ્રસ્ટ ભરૂચ દ્વારા વાલ્મિકી સફાઈ કામદારોના પડતર પ્રશ્ર્નો ને લઈ રજુઆત કરવામાં આવી હતી કે સને ૨૦૧૬/૧૭ના વર્ષ નું મળવાપાત્ર બોનસ આપવામાં માં આવે તેમજ સાતમા પગાર પંચ મળી ગયેલ છે.ભરૂચ નગર પાલિકામાં પગાર પંચ નો તાત્કાલિક અમલ કરી તફાવત સહિત પગાર ચૂકવવા માં આવે સહિત ની વિવિધ ૧૩ થી વધુ માંગણીઓ અંગે રજુઆત કરવામાં આવી હતી…..

Advertisement

ધી સમસ્ત વાલ્મિકી સમાજ સેવા વિકાસ વેલ્ફર ટ્રસ્ટ ભરૂચ ના પડતર પ્રશ્ર્નો નો વહેલી તકે નિરાકરણ નહિ આવે તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી…અને દુનિયામાં ન થયો હોય તે પ્રકારનું આંદોલન કરવા રસ્તા ઉપર ઉતરશે તેમ જણાવ્યું હતું..


Share

Related posts

ભરૂચમાં સુંદર કાંડ નું આયોજન કરાયું હતુ…

ProudOfGujarat

ઝઘડિયાના ફુલવાડી ગામમાં ઘરમાં સૂતેલા પુત્રને સર્પે દંશ દેતા, પુત્રની ચિંતામાં માતાનું એટેકથી મોત.

ProudOfGujarat

જલ જીવન મિશન અંતર્ગત “નલ સે જલ”ની કામગીરીમાં દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!