Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લા યૂથ કોંગ્રેસ દ્વારા વર્તમાન સરકાર માં વધતા જતા પેટ્રોલ.ડીઝલ ના ભાવ વધારા ના વિરોધ માં ભવ્ય રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું………….

Share

ભરૂચ જીલ્લા યૂથ કોંગ્રેસ દ્વારા વર્તમાન સરકાર માં વધતા જતા પેટ્રોલ.ડીઝલ ના ભાવ વધારા ના વિરોધ માં ભવ્ય રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું………….

 

Advertisement

:-વર્તમાન મોદી સરકાર માં સતત દિવસે ને દિવસે પેટ્રોલ અને ડીઝલ ના ભાવ માં વધારો જોવા મળી રહ્યો છે…જેના કારણે સામાન્ય લોકો ના રોજિંદા જીવન ઉપર અસર પડી રહી છે..વધતી જતી મોંઘવારી ના માહોલ વચ્ચે પેટ્રોલ-ડીઝલ ના ભાવ માં વધારો સામાન્ય લોકો ને વાહનો ચાલવવા ઉપર મજબુર બનાવી રહ્યા છે …ત્યારે સરકાર ની નીતિ ના વિરોધ માં ભરૂચ જીલ્લા યૂથ કોંગ્રેસ દ્વારા ભવ્ય રેલી યોજી અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો………..

આજ રોજ બપોર ના સમયે ભરૂચ ના સ્ટેશન રોડ ખાતે થી ભરૂચ જીલ્લા યૂથ કોંગ્રેસ ના કાર્યકરો એ મોટી સંખ્યા માં ભેગા થઇ ભાવ વધારા સામે ભવ્ય રેલી યોજી રેલી માં લારી ઉપર મોટરસાયકલો તેમજ ઘોડા ગાડી માં સવારી કરી હાથમાં પોસ્ટરો લઇ ભારે સૂત્રોચ્ચાર સાથે શહેર ના પાંચબત્તી વિસ્તાર સુધી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું..અને જો વહેલી તકે સરકાર પેટ્રોલ અને ડીઝલ ના ભાવ વધારા ને પાછો નહીં ખેંચે તો આગામ દિવસો માં જલદ આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી……

આ પ્રેસંગે ભરૂચ જીલ્લા યૂથ કોંગ્રેસ ના પ્રમુખ શેરખાન પઠાન સહીત મોટી સંખ્યમાં કૉંગી કાર્યકરો રેલી માં ઉપસ્થીત રહ્યા હતા …….


Share

Related posts

ભરૂચ : અશાંત ધારાના અસરકારક અમલીકરણની માંગ સાથે મંદિરમાં મહાઆરતી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : શાહ દિવાન સમાજ ટ્રસ્ટ દ્વારા કોડીનાર ખાતે થયેલ બળાત્કારને વખોડતું આવેદનપત્ર ગુજરાતનાં મુખ્યમંત્રીને સંબોધીને કલેકટર મારફત અપાયું.

ProudOfGujarat

રાજપીપલા ખાતે અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર દર્શનાબેન દેશમુખે ઉમેદવારી ફોર્મ ભર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!