Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું

Share

આજરોજ ભરૂચ ખાતે આવેલ રેડ ક્રોસ બ્લડ બેન્ક સોસાયટી ખાતે જિલ્લા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ રક્તદાન મહાદાન નો આરંભ બજરંગદળ ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યો હતો આજરોજ આ રક્તદાનના કાર્યક્રમમાં 60 થી 70 દાતાઓએ રક્તદાન એ મહાદાન ગણી પોતાનું રકત દાન કર્યું હતું અને ભરૂચ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ તરફથી તમામ પ્રજાને વિનંતી કરવામાં આવે છે કે વધારેમાં વધારે લોકો રક્તદાન મહાદાન સમજી પોતાના રક્તનું દાન કરે અને માનવીઓ ની અમૂલ્ય જિંદગી બચાવવાના આ અભિયાનમાં લોકો સાથ સહયોગ આપે તેવી ભરૂચ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સર્વ જનતાને વિનંતી કરવામાં આવે છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર જિલ્લા થાનગઢમાં આંગડીયા પેઢીનાં કર્મચારી ઉપર મરચાની ભુકી નાંખી 50 લાખની લુંટ ચલાવી ત્રણ લુંટારુઓ નાશી છુટતા સનસનાટી મચી જવા પામી.

ProudOfGujarat

રાજપીપળામાં અનિયમિત બસોથી પરેશાન વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યું.

ProudOfGujarat

ભાવનગરના અખિલેશ સર્કલ મીરા પાર્ક પાસે બનુભાઇની વાડીના પાર્ટી પ્લોટના ગોડાઉનમાંથી  વિદેશી દારૂ તથા બિયર સહિત રૂપિયા ૧૩,૮૦,૬૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી પોલીસ   

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!