Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના અપડેટ-ભરૂચ જિલ્લામાં કયાં કેટલા, કયાં વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોનમાં,તમામ બાબતોનું સચોટ અપડેટ.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી દિન પ્રતિદિન વધી રહી હોય તેમ લાગી રહ્યું છે, જિલ્લામાં કોરોના વાયરસનાં પોઝીટિવ કેસનો આંકડો ૧૭૯ પર પહોંચ્યો છે. તેમજ જિલ્લાનાં ૬૪ જેટલા સ્થળો કાન્ટેન્મેન્ટ ઝોન જાહેર થયા છે. જુઓ ક્યાં કેટલા પોઝીટિવ કેસ અને કેટલા વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોનમાં એક્ટિવ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ પોલીસે જંબુસરના અણખી ગામમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

વ્યારા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરજીના ૬૭ માં મહાપરીનિર્વાણ દિને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી

ProudOfGujarat

ભાવનગરમાં વિશ્વકર્મા જયંતિ નિમિત્તે શોભાયાત્રા સમિતિ દ્વારા અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!