Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સંગીત ક્ષેત્રે જોડાયેલા કલાકારોએ ભરૂચ કલેકટરને કરી રજુઆત..!!!

Share

કોરોના મહામારીનાં કારણે સરકાર દ્વારા લોકડાઉનની સ્થિતિ કરવામાં આવી હતી ત્યારબાદ કેટલાક ક્ષેત્રમાં છૂટછાટ આપી હતી અને રોજિંદા કાર્ય તરફ લોકોને વાળ્યા હતા પરંતુ કોરોના મહામારીને લઇ સૌથી વધુ ઇફેક્ટ લગ્ન સમારંભો ઉપર પડી હતી જેના કારણે લગ્ન સમારંભનાં વ્યવસાય સાથે જોડાયેલા લોકોને મુશ્કેલીઓ પડી હતી. ભરૂચમાં લગ્ન સહિતનાં કાર્યક્રમો માટે સાઉન્ડ સહિત ગીત સંગીતનાં કાર્યક્રમને છૂટછાટ આપે તે માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવી હતી.

Advertisement :

Advertisement

Share

Related posts

નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ દ્વારા મજૂરોને છાસ અને નાસ્તાનું વિતરણ કરાયું.

ProudOfGujarat

સુરતના વરાછા બી ઝોનમાં ગેરકાયદે બેનર અને હોર્ડિંગ દૂર કરવાની કામગીરી કરાઇ

ProudOfGujarat

ભરૂચ : કોલીવાડા ગામે ક્રસર પ્લાન્ટ નાંખવા બાબતે ઉભો થયેલો વિવાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!