FeaturedGujaratINDIAભરૂચ : શક્તિનાથ વિસ્તારમાં રોડ વચ્ચે પડેલ ખાડામાં ઈંટો ભરેલ ટ્રક ફસાઇ. by ProudOfGujaratJune 22, 2020June 22, 20200130 Shareભરૂચ શહેરમાં પ્રથમ વરસાદ બાદથી ઠેરઠેર ખાડા પડવા લાગ્યા છે. ભરૂચ શહેરનાં શક્તિનાથ વિસ્તારમાં રસ્તા વચ્ચે પડેલ ખાડાના કારણે આજે સવારે ઈંટો ભરેલ એક ટ્રક ફસાઇ હતી, ટ્રક ફસાઇ જતા ભારે જહેમત બાદ તેને કાઢવામાં આવી હતી. Advertisement Share