Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારત ચીન બોર્ડર પર શહીદ થયેલ ભારતીય જવાનોને ભરૂચનાં મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

Share

ભારત ચીન બોર્ડર પર તનાવ વચ્ચે ભારતીય સેનાના ૨૦ જવાનો શહીદ થયા છે ત્યારે સમગ્ર દેશમાં આક્રોશ સાથે ગમગીની જોવા મળી રહી છે. ભરૂચનાં મુસ્લિમ સમાજનાં યુવાનો દ્વારા પણ આ અંગેનો એક કાર્યક્રમ જંબુસર ચોકડી ખાતે યોજાયો. જેમાં વીર જવાનોને મોન પાળી તેમજ દુઆ ગુજારી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે જ ચીનનાં પ્રધાનમંત્રીનાં પોસ્ટર સળગાવી વિરોધ પણ નોધાવવામાં આવ્યો હતો.મુસ્લિમ સમાજના આગેવાનોએ ચીનનાં પ્રોડક્ટનાં બહિષ્કાર સાથે ચીનને પાઠ ભણાવવા દેશવાસીઓને અપીલ કરી છે.

Advertisement

Share

Related posts

દહેગામ થી કુકરવાડા જવાના રસ્તા પરથી વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ ગ્રામ્ય પોલીસ

ProudOfGujarat

દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકા ના ઢઢેલા પ્રાથમિક શાળા મા ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી વિજય રુપાણી ની ઉપરિથતિ મા ચોથા તબક્કા નો સેવા સેતુ કાયઁકમ શરુ કરાયો.

ProudOfGujarat

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 28 મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ આપી, મુસ્લિમ ઉમેદવારોનાં સહારે ભાજપની કેટલીય બેઠકો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!