Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોરોના સંક્રમણનો ધડાકો- ભરૂચ જિલ્લામાં રેકોર્ડ બ્રેક, 9 કેસ આવ્યા પોઝિટિવ.

Share

જંબુસર શહેરમાંથી 8 અને જંબુસર તાલુકાનાં ડાભા ગામનો 1 વ્યક્તિ કોરોના સંક્રમિત. તમામ વડોદરાની વિવિધ ખાનગી હોસ્પિટલોમાં દાખલ તેમજ સેમ્પલ પણ વડોદરા ખાતે લેવાયેલ. જિલ્લાનો કુલ આંકડો 93 થયો.
1. ભાગલી વાડના 3 વડોદરા હોસ્પિટલમાં બનેવીના ઓપરેશન માટે ગયા હતા ત્યાંથી ચેપ લાગ્યો હોવાનું અનુમાન.
2. ઘાંચીવાડના 1 વ્યક્તિને ત્યાંના જ જુના કેસનાં સંપર્કમાં આવતા ચેપ લાગ્યો.
3. માર્કેટિંગ કરનાર 1 ઈસમ જંબુસરનાં કસબાના રહેવાસી.
4. મિર્ઝાવાડીના 1 ઇસમનો પોતાનો કરિયાણાનો ધંધો હોઈ ત્યાંથી કદાચ ચેપ લાગ્યો હોવાનું અનુમાન.
5. ગણેશ ચોકના 1 ઈસમને પણ પોતાની કરીયાણાની દુકાનમાંથી ચેપ લાગ્યો હોવાનું અનુમાન.
6. જંબુસરની 1 ગરીબ નવાઝ સોસાયટીનો ઈસમ સંક્રમિત.
7. ડાભા ગામે 1 ખેડૂત પણ સંક્રમિત.

Advertisement

Share

Related posts

ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ વર્ગ-૩ ના સુરતના માંડવી તાલુકાના આઈ.ટી.આઈ. ના કર્મચારીઓ માસ સી. એલ. પર ઉતર્યા.

ProudOfGujarat

ગંભીર ચેતવણી : ત્રીજી લહેરમાં સ્કૂલો શરૂ કરવી બાળકો માટે બનશે જોખમી

ProudOfGujarat

ફિલ્મી ઢબે પીછો કરી મહિસાગર એલસીબીએ  ઈનોવાકારમા લઈ જતો દારુનો જથ્થો પકડી પાડ્યો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!