Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાના વાગરાના દેરોલ ગામ નજીક રીક્ષા અને ટેમ્પો વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા રીક્ષામાં સવાર એક વ્યક્તિનું મોત તેમજ 2 વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી…..

Share


:-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા ના દેરોલગામ નજીક રીક્ષા અને ટેમ્પો વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર એક વ્યક્તિ નું મોત નીપજ્યું હતું તેમજ અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા… સર્જાયેલ અકસ્માત અંગેની જાણ ભરૂચ તાલુકા પોલીસ મથકે થતા તાલુકા પોલીસે મૃતક ઇશમ ને પી એમ કાર્યવાહી અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી……

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં ગડખોલ ગામે આર.કે નગરમાં તબીબની ડિગ્રી વિના પ્રેકટીસ કરતાં બે નકલી ડોકટર ઝડપાયા.

ProudOfGujarat

શુકલતીર્થથી મંગલેશ્વર સુધી બાળકોની ત્રણ કિલોમીટરની મેરેથોન દોડ યોજાઇ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ડુંગરી જી.આઇ.પી.સી.એલ.ના માર્ગ પર કપચી બહાર નીકળતા વાહન ચાલકો પરેશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!