Proud of Gujarat
GujaratFeaturedINDIA

આમોદ તાલુકાનાં આછોદ ગામે ફરી એક કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો.

Share

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આમોદ તાલુકાનાં આછોદ ગામે ગઈકાલે આરોગ્ય કેન્દ્રની આસા વર્કરોનો કોરોનાનો ટેસ્ટ લેવાયો હતો. જે પૈકી એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ભરૂચમાં સતત આઠમા દિવસે કોરોના પોઝિટિવ કેસ નોંધાયો. ભરૂચ જિલ્લાનાં આમોદ તાલુકાનાં આછોદ ગામે 45 વર્ષીય મહિલાનું કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ સાથે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 60 પર પહોંચી.

Advertisement

Share

Related posts

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડબેંક રાજપીપલાને 160 યુનિટ રક્ત મળ્યું.

ProudOfGujarat

ગુજરાત પોલીસ વિભાગમાં 55 પી.આઈ ઓની સાગમટે બદલી.

ProudOfGujarat

રાજયની સૌથી મોટી દુર્ગાપૂજા, 5 દિવસમાં 75 હજાર કિલો ખીચડીનો પ્રસાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!