Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનું ધોરણ 10 નું પરિણામ 54 ટકા આવ્યું જ્યારે જીલ્લાની નવ શાળાઓનું પરિણામ સો ટકા આવ્યું હતું.

Share

ભરૂચ જિલ્લામાં આજરોજ ધોરણ 10 બોર્ડનું પરિણામ ઓનલાઇન જાહેર થયું હતું. સવારે સાત વાગ્યાથી જ વાલીઓ અને વિદ્યાર્થીઓ મોબાઇલ અને કોમ્પ્યુટર લઈને બેસી ગયા હતા અને ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પરિણામ જાણવા માટે પોતાના નંબરો નાખી પરિણામ ઓનલાઇન જોયા હતા. ભરૂચ જિલ્લાનું કુલ પરિણામ આજે જાહેર થયું હતું જેમાં 54.13 % આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં ગત વર્ષ કરતાં 12 ટકા ઓછું પરિણામ આવ્યું છે. જિલ્લાની નવ શાળાઓનું પરિણામ સો ટકા આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

આણંદના રેલવે સ્ટેશન પર પાટા ઓળંગતા કિશોરનું ટ્રેનની અડફેટે મોત

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં મહી નદીમાથી વનવિભાગ દ્વારા મગરને પકડી લેવામાં આવ્યો.

ProudOfGujarat

તાલુકા પોલિસ સ્ટેશન અંકલેશ્વર રાત્રી દરમિયાન પાનોલી ગામ તરફ જવાના માર્ગ ઉપર થી બે વાહનો સહિત આરોપી ની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!