વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચનાં વોર્ડ નંબર 2 માં સ્થાનિક કાઉન્સીલર અને વિપક્ષનાં નેતા દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું. વૃક્ષા રોપણ કાર્યક્રમમાં નગરપાલિકાનાં વિપક્ષ નેતા સમશાદ અલી સૈયદ, કાઉન્સીલર ઈબ્રાહીમ, ઇકબાલ પટેલ, સાજીદ શેખ અને નગરપાલિકા કર્મચારીઓ તેમજ સ્થાનિક રહીશો હાજર રહ્યા હતા. વિશ્વ પર્યાવરણની ઉજવણીનાં ભાગરૂપે આખા સપ્તાહનાં કાર્યક્રમનું આયોજન કરેલ છે.
Advertisement