Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં હાઇવે ઉપર માંચ ગામનાં પાટિયા પાસે આનંદ હોટલ પાછળનાં ભાગે શેરડીનાં ખેતરમાં જુગાર રમતા પાંચ શકુનિઓને પકડી સવા લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Share

ભરૂચનાં હાઇવે ઉપર માંચ ગામના પાટિયા નજીક હોટલ પાછળ શેરડીના ખેતરમાં જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાથી એલસીબી પોલીસે રેડ કરતા ખેતરમાં જુગાર રમતા અહમદ અલી પટેલ રહે.આછોદ આમોદ, ઇબ્રાહિમ મન્સૂરી રહે.અડોલ ભરૂચ, ઇકરામ પટેલ રહે.અડોલ ભરૂચ,દિલાવર ખોખર રહે.ડાંગી ફળિયુ જંબુસર, ઇમરાન મહેમુદ પટેલ માંચ ગામ ભરૂચનાં ઇસમોને ઝડપી લઇ રોકડા રૂપિયા 13,950 અને ચાર બાઇક વગેરે મળીને કુલ રૂ 1,25,450 નો મુદ્દામાલ કબજે કરી શકુનીઓને ઝડપી લઇ નબીપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર રેલવે સ્ટેશન પાસે આવેલી અંજની ગેસ્ટ હાઉસ અને પ્રિન્સેસ હોટેલના દુકાનદારોને ટ્રાફિક અને ગટરની સમસ્યાઓને પગલે ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે…

ProudOfGujarat

વડોદરામાં સયાજી હોસ્પિટલમાં કોરોનાની ત્રીજી લહેરને અનુલક્ષીને પ્રસુતિ વિભાગ સજ્જ.

ProudOfGujarat

ભરૂચ : શુક્લતીર્થ ગામની સીમમાંથી જુગાર રમતા પાંચ જુગારીઓ પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!