Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર લોકડાઉન બાદ પહેલી વખત ટ્રાફિક જામ થતાં ચર્ચામાં આવ્યો હતો.

Share

ભરૂચનો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ લોકડાઉન પહેલા વાહનોથી ધમધમતો હતો, સપ્તાહમાં એક વખત ટ્રાફિક જામની સમસ્યા થતી હતી. પરંતુ લોકડાઉનમાં ગોલ્ડન બ્રિજ 65 દિવસથી સુમસામ નજરે પડતો હતો માંડ એક બે વાહનો ગોલ્ડન બ્રિજમાંથી પસાર થતા હતા. જોકે ચોથા તબક્કાનાં લોકડાઉનમાં મળેલી છૂટને પગલે વાહનોથી ગોલ્ડન બ્રિજ ધમધમતો થયો હતો. આજે સવારે ગોલ્ડન બ્રિજમાં ભારે ટ્રાફિક જામને પગલે પોલીસને આ ટ્રાફિકને હળવો કરવામાં દમ નીકળી ગયો હતો. આમ ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વાહનોથી ધમધમતા બ્રિજ તરીકે ગોલ્ડન બ્રિજનું નામ ચર્ચામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

નડિયાદના કેન્સર સર્વાઈવરે જીવન અને જમીનને બચાવવા કુદરતી ખેતી અપનાવી

ProudOfGujarat

બરોડા ક્રિકેટ એસોસિએશનમાં ચૂંટણી નહિ યોજાય, તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર

ProudOfGujarat

કેમીકલમાં લાગેલ આગ જોકે ગણતરીના સમયમાં ફાયર ફાયટરો એ આગને કાબુમાં લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!