આગામી ૨૫ ઓગસ્ટ ના રોજ પાટીદાર નેતા હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ ઉપર બેસવા જઇ રહ્યો છે.હાર્દિક પટેલ હાલ માં ઉપવાસ ની તૈયારીઓ માં જોર શોર થી લાગી ગયો છે…તેમજ મીડિયા ના માધ્યમો થકી ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે….
હાલ હાર્દીક પટેલ જણાવતો રહે છે કે ૨૫ ઓગસ્ટ ના રોજ અનામત આંદોલન માટેની આરપાર ની લડાઈ રહેશે..તેણે એમ પણ કહ્યું હતું કે જો મને જેલ માં પુરી દેવામાં આવશે તો જેલમાં પણ હું ઉપવાસ કરીશ અને પાટીદાર સમાજ માટે અનામત અને ખેડૂતો માટે દેવા માફીની માંગ કરવામાં આવશે….!!
એટલે લે કહી શકાય કે ૨૫ ઓગસ્ટ થી ગુજરાત માં ફરી અનામત આંદોલન ચર્ચાસ્પદ રહે તો નવાઈ નહિ અને આખરે ૨૫ ઓગસ્ટ ના રોજ શુ થશે. ?શુ સરકાર હાર્દિક ની માગણીઓ વિચાર માં લઇ ને વાતચીત કરશે..??શુ હાર્દિક સરકાર ની વાતો નો સમર્થન કરશે..??શુ હાર્દિક પટેલને આમંત્રણ ઉપવાસ કરવા માટે પરમિશન આપવામાં આવશે.??શુ ઉપવાસ ના કારણે સમગ્ર દિવસઃ દરમિયાન અવનવા સમાચારો ફરી ગુજરાત ની જનતા ને સાંભળવા મળશે ..?? હાલ આ બધાજ પ્રશ્નો ૨૫ ઓગસ્ટ ના રોજ થી ઉપવાસ પર બેસવા પહેલા લોકો વચ્ચે ચર્ચા નું કેન્દ્ર બન્યા છે….
મંજૂરી મળે કે ન મળે 25 ઓગસ્ટે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ થશે જ: હાર્દિક પટેલનો હુંકાર
Advertisement