Proud of Gujarat
GujaratEntertainmentFeaturedINDIA

બાલિકા વધુની ગહેનાએ કંઈક આ અંદાજનાં તસ્વીર મૂકી તેના ચાલકોને પાઠવી ઈદની શુભેચ્છાઓ…!!

Share

સામાન્ય રીતે ટેલિવુડ અને બોલીવુડનાં ઘણા કલાકારો સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ હોય છે, તેઓના ચાલકો માટે તેઓ અવનવા અપડેટ મૂકી તેઓને માહિતગાર કરતા હોય છે, જેમાં ટેલિવિઝનની અભિનેત્રીઓ પણ સામેલ હોય છે, કલર્સ ચેનલ પર આવતી બાલિકા વધુ સિરિયલથી સૌ કોઈ વાકેફ છે,આ સિરિયલમાં ગહેનાનો રોલ અદા કરનાર સુંદર અભિનેત્રી શીતલ ખંડાલ પણ તેઓના ચાલકોને ક્યારે પણ નારાજ નથી કરતી ગત રોજ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર ઈદનો તહેવાર હતો જેમાં આ અભિનેત્રીએ કંઈક આ અંદાજમાં પોતાની તસ્વીર સોશિયલ મીડિયામાં અપલોડ કરી સૌ કોઈને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

Share

Related posts

ગોધરા પાલિકા પ્રમુખ સંજયભાઈ સોનીએ વરસાદના કર્યા વધામણા. જાણો કેમ ?

ProudOfGujarat

જંગલ સફારી પાર્કમાં સિંહણના બે બચ્ચાં પિંજરામાં ટહેલવા નીકળતા પ્રવાસીઓનું આકર્ષણ બન્યા.

ProudOfGujarat

ભરૂચ અંકલેશ્વર ટવીન્સ સીટી વચ્ચે આગમી તા. 22 થી સીટી બસ સેવાઓ થશે શરૂ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!