Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ગંભીર આક્ષેપ, પોલીસની મિલી ભગત થી ખનન માફિયા સરકારને સેંકડો કરોડોનું નુકશાન કરી રહ્યા છે,જાણો વધુ

Share

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ગંભીર આક્ષેપ, પોલીસની મિલી ભગત થી ખનન માફિયા સરકારને સેંકડો કરોડોનું નુકશાન કરી રહ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખી રજુઆત કરી હતી કે કરજણ તાલુકા અને નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં મોટા પ્રમાણ માં ખનન માફિયા સરકારને સેંકડો કરોડો રૂપિયાનું નુકશાન કરી રહ્યા છે. સાથે જ સાંસદે પોલીસ અને ખનન માફિયાની મિલી ભગત થી આ તમામ ગતિવિધિઓ થતી હોવાના પણ આક્ષેપ પત્રમાં કર્યા હતા. મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખેલ પત્ર સોશિયલ મીડિયામાં મૂકી લોકોને માહિતગાર કર્યા હતા અને મુખ્યમંત્રી આ મામલે રોક લગાવે તેવી માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકા મધ્યાન ભોજન કર્મચારી મંડળ (ભારતીય મજદુર સંઘ સંલગ્ન) દ્વારા પડતર માંગણી બાબતે માંગરોલ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચમાંથી વધુ 1 પી.પી.ઇ. કીટ રઝળતી હાલતમાં મળી આવી વિડીયો વાઇરલ.

ProudOfGujarat

નડીયાદમાં સાત ગામ રામી સમાજનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!