Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં દહેજ ગામ વિસ્તારમાંથી લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને વતન મોકલાયા.

Share

આજરોજ દહેજ ગામમાં રહેતા અને કંપનીઓમાં કામ કરીને પોતાનું જીવન ચલાવતા એવા પરપ્રાંતી કામદારોને પોતાના વતન ઉત્તરપ્રદેશ મોકલાયા સરકારનાં આદેશ મુજબ આજરોજ સવારમાં 500 જેટલા કામદારોનું મેડિકલ ચેકઅપ કરવીને બસ દ્વારા રેલવે સ્ટેશન સુધી પહોંચાડાવનું કાર્ય દહેજ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું સાથે દહેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને દહેજ ગામનાં સરપંચ જયદીપસિંહ રાણા તથા તલાટી રજનીભાઇ ઉપસ્થિત રહીને તમામ કામદારોને રવાના કર્યા હતા.

Advertisement

Share

Related posts

400 જવાનો સાથે અમદાવાદ પોલીસની મેગા રેડ, દારુના અડ્ડા પકડ્યા

ProudOfGujarat

કડકડતી ઠંડીમાં તસ્કરોનો ગરમ તરખાટ. હજી, કેટલાં ATMને નિશાન બનાવશે…!

ProudOfGujarat

રાજકોટના શાસ્ત્રીનગર પાસે ત્યાકતાની પૂર્વ પતિએ છરી ઝીંકી કરી હત્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!