Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકામાં પોલીસ ઉપર પથ્થરમારો કરનાર પરપ્રાંતીયો સામે પોલીસે ગુનો દાખલ કરી ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Share

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનાં દહેજ ખાતે આવેલ ઔધોગિક વસાહતમાં કામ કરતા પરંતુ દ્વારા છેલ્લા બે દિવસથી પોતાના વતન જવા માટે જોલવા ચોકડી નજીક ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન બે દિવસથી જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોને સમજાવવામાં આવ્યા છતાં બેકાબુ બનેલા પરપ્રાંતીઓ દ્વારા ફરીથી જોલવા ચોકડી નજીક ચક્કાજામ કર્યો હતો અને પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. આ સંદર્ભે પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડયા હતા. જોકે આ મામલે જિલ્લા પોલીસ વડાની સુચનાથી પોલીસ ઉપર હુમલો રાયોટિંગ લોકડાઉનનાં નિયમોનો ભંગ સહિતની કલમ મુજબ દહેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

એન એમસી ના અમલ ના વિરોધ મા ભરુચ શહેર જીલ્લા ના તબીબો ની હડતાલ.

ProudOfGujarat

સુરતમાં મહિનામાં 200 કરોડનાં ઉઠમણાં, દિવાળી વેકેશન 15થી લઇને 25 દિવસ સુધીનું

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીનાં અંકલેશ્વર તરફનાં કિનારાનું ધોવાણ સતત ચાલુ, પ્રોટેકશન વોલ કયારે બનાવવામાં આવશે તેની ચાલતી ચર્ચા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!