Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી વધુ 1200 પરપ્રાંતિયોને તેમના વતન મોકલાયા.

Share

આજે બપોરે ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી સ્પેશ્યલ ટ્રેન શ્રમિકોને લઇ ઝારખંડ રવાના કરાઈ હતી, ભરૂચ જિલ્લામાંથી અનેક શ્રમજીવીઓ લોક ડાઉનની સ્થિતિમાં પોતાના વતન તરફ ફરી રહ્યા છે,ભરૂચ અને અંકલેશ્વરથી સતત શ્રમિકો માટેની ટ્રેનો તંત્ર દ્વારા દોડાવવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : RTE એકટ હેઠળ રદ થયેલ ફોર્મ અંગે મહત્વની રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

નેત્રંગનાં નેશનલ હાઈવે નં – ૭૫૩ B નાં માર્ગનું પેચવર્ક કરાવવા રહીશોએ આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

ઉમરપાડા-ઉંચવણનાં ગ્રામજનોએ તા.૨૬ મી સુધી સંપુર્ણ લોકડાઉનનો નિર્ણય કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!