Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના કસક ગરનાળા વિસ્તારમાં ગત રાત્રીના સમયે એક ટ્રેલર ફસાઈ જતા ભારે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા…

Share


ભરૂચ શહેરના કસક ગરનાળામાં શુક્રવારે રાત્રીના નવ વાગ્યાના અરસામાં ટ્રેલર ફસાઇ જતાં ટ્રાફિકજામ થઇ ગયો હતો. હાલ ગરનાળાની ઉપર ફલાયઓવર બની રહયો હોવાથી લોખંડની એંગલોના કારણે ગરનાળુ સાંકડુ બની ગયું છે તેવામાં ટ્રેલર ફસાઇ જતાં કસકથી સ્ટેશન તરફ આવતા વાહનચાલકો અટવાઇ ગયાં હતાં. આ વાહનો રોંગ સાઇડમાં ઘુસી જતાં સ્ટેશનથી કસક જતાં વાહનો પણ ફસાઇ ગયાં હતાં. કસક ગરનાળામાંથી ભારદારી વાહનો પર પ્રતિબંધ છે.

Advertisement

Share

Related posts

વલસાડ કોન્વેન્ટની ટ્યુશન ટીચરે વિદ્યાર્થીને સ્ટીલની ફૂટથી ફટકાર્યો

ProudOfGujarat

સુરતમાં ચેકની લેવડ દેવડના મામલે હજીરામાં બે ગનમેન વચ્ચે ઝઘડો, બે રાઉન્ડ ફાયરિંગ..

ProudOfGujarat

નડિયાદમાં ધર્મચક્ર તપોસાધનાની ભવ્ય શોભાયાત્રા નીકળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!