Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નદી કાંઠા વિસ્તારમાંથી મળી આવી અજાણ્યા યુવકની લાશ,જાણો વધુ.

Share

ભરૂચનાં કુકરવાડા ગામનાં નદી કિનારા પરથી એક અજાણ્યા વ્યક્તિનો ડી કંપોઝ હાલતમાં મૃતદેહ મળી અવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગે સ્થળ ઉપર પહોંચી જઇ યુવકની લાશનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી સાથે જ આ યુવક કોણ છે અને તેનું મોત ડૂબી જવાથી થયું છે કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં બુટલેગરની પાસા એક્ટ હેઠળ અટકાયત.

ProudOfGujarat

નડિયાદ હાઇવે પર કારમાં આગ લાગતાં અફરાતફરી, કાર ચાલકનો આબાદ બચાવ.

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયા જીઆઇડીસીને જોડતા મોર તળાવ તલોદરાના રસ્તા પર સાંકડા નાળાથી સ્થાનિકોને ભારે હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!