Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાથોમાં રૂપિયા અને બૅગ લઇ હોઠ પર મુસ્કાન સાથે દારૂ લેવા લાગી ગઇ લાંબી લાઈનો,જાણો કયાં સર્જાયા આ દ્રશ્યો.

Share

કોરોના મહામારી વચ્ચે લોક ડાઉનની સ્થિતીમાં સૌથી વધારે ગુંચવણ અને મુંજવણમાં મુકાયા હોય તો તે છે વ્યસન કર્તાઓ, સ્ટોક રાખવાનો હતો તેમજ ભૂલ કરી કોઈક બીજાને આપી દઈ અથવા સરકારે આવી બધી વસ્તુઓ તો ચાલુ રાખવી જોઇતી હતી આવી બધી બાબતો છેલ્લા 40 દિવસથી ચર્ચામાં આવી હતી. આખરે સરકારે કેટલાક પ્રદેશોમાં થોડી છૂટછાટ આપી છે જેને લઈને લોકો પણ આ છુટછાટનો ફાયદો ઉઠાવવામાં લાગ્યા છે, નોઈડા ખાતે લિકર શોપ ઑપન થતા જ જાણે કે લોકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને લોકો સોશિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે હાથમાં રહેલા બૅગમાં દારૂની બોટલો ભરીને સ્ટોક કરવાની નીતિ સાથે જતા નજરે પડયા હતા.

Advertisement

Share

Related posts

ઓછુ મતદાન મતદારોની નિરસતા કે ઉમેદવારો સામેનો રોષ?

ProudOfGujarat

ભરૂચ : કન્યા કેળવણી મહોત્સવ અને આંગણવાડી પ્રવેશોત્સવ અંતર્ગત ૬૧૫૮ ભૂલકાંઓએ ૧૩૭૪ આંગણવાડી કેન્દ્રોમાં પ્રવેશ લીધો.

ProudOfGujarat

માંગરોળમાં સરકારી કર્મચારીઓએ બ્લેક ડે ઉજવી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે કર્યો વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!