Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ધાર્મિકતા સાથે નોકરીની નિષ્ઠા, રોઝા રાખી ફરજ પર જ નમાજ અદા કરતા ભરૂચનાં મુસ્લિમ પોલીસ કર્મીઓ.

Share

હાલ કોરોના વાયરસની મહામારી વચ્ચે લોક ડાઉનનું પાલન કરાવવા પોલીસનાં જવાનો રાત દિવસ મહેનત કરી રહ્યા છે ત્યારે હાલ મુસ્લિમ સમાજમાં પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે. રમજાન માસ નિમિત્તે ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા જવાનો પણ ફરજ સાથે નમાજ અદા કરતા નજરે પડી રહ્યા છે અને કોરોના જેવી મહામારીને માત આપવા જુસ્સા સાથે લડત લડી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં લાંબા સમયથી લાઈબ્રેરીયનની ભરતી ન થતાં બેરોજગારો દ્વારા કટાક્ષ સાથે પાઠવ્યું શિક્ષણ મંત્રીને આવેદન.

ProudOfGujarat

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહમંત્રી તરીકે ભરૂચના સમશાદ અલી સૈયદની નિમણૂંક કરવામાં આવી.

ProudOfGujarat

અલંગમાં જહાજોની સંખ્યા ઘટી જતા વડાપ્રધાન કાર્યાલય દ્વારા સર્વે હાથ ધરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!