Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની મહિલા એડવોકેટની અનોખી સેવા,લોક ડાઉનમાં ઘરમાં માસ્ક બનાવી વિતરણ કર્યું જાણો વધુ.

Share

હાલમાં કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં લોક ડાઉનની સ્થિતિ છે ત્યારે આ સ્થિતીનાં સમયનો વ્યય ન કરી એક મહિલા એડવોકેટની અનોખી પહેલ સામે આવી હતી,મહિલા એડવોકેટ પ્રજ્ઞાબેન જાદવ દ્વારા તેઓના ઘરમાં રહેલ સંચા થકી રોજનાં અનેક માસ્ક બનાવી વિતરણ કર્યું છે. અંદાજીત ૪ હજાર જેટલા માસ્ક તેઓએ વિતરણ કર્યા છે સાથે જ અનોખી માનવ સેવા કરતા નજરે પડયા હતા, સમગ્ર દેશમાં કોરોના મહામારીના કારણે માસ્કનું ધૂમ વેચાણ થયું હતું તો કેટલાક મેડિકલ સ્ટોરમાં માસ્ક ખૂટી પડતા લોકો અટવાયા હતા. એવામાં મહિલા એડવોકેટની આ અનોખી સેવા લોકો વચ્ચે પ્રશંસાનું કેન્દ્ર બની છે.

Advertisement

Share

Related posts

ટાટા મોટર્સના વાહનો ત્રણ ગણા વધુ વેચાયા, મારુતિ મિની કારના 17,408 યુનિટ વેચાયા.

ProudOfGujarat

ગોધરા : એન.એસ.એસ વિભાગ દ્વારા નરસિંહ અવતારનું નાટક યોજાયુ.

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા જિલ્લામાં આજે કોરોનાનાં કુલ-21 પોઝિટિવ કેસ નોંધાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!