Proud of Gujarat
FeaturedGujaratINDIA

લાંબા વિરામ બાદ સવારે ભરૂચ માં ફરી વરસાદી માહોલ જામતા વાતવરણ માં ઠંડક પ્રસરી જવા પામી હતી.સાથે માર્ગો ઉપર ઝરમર વરસાદી માહોલ નો આનંદ લોકો માળતા નજરે પડ્યા હતા…..

Share

 

:-ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ એ લાંબા બ્રેક બાદ ફરી આજ રોજ સવારે એન્ટ્રી મારતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી..શહેર ના કેટલાય વિસ્તારોમાં ક્યાંક વરસાદી જાપટા તો ક્યાંય ઝરમર વરસાદ વરસતા શહેર ના માર્ગો ભીના નજરે પડ્યા હતા…..એક સમયે કાળા ડીબાંગ વાદળોની ફોજ શહેર ના આકાશ માં નજરે પડતા શહેરીજનો એ ધોધમાર વરસાદી માહોલ જામશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો..પરંતુ બપોર સુધી આકાશ માં કાળા-સફેદ વાદળો વચ્ચે સાન્ટા કુકડી ની રમત જામી હોય તે પ્રકાર ના માહોલ નો નિર્માણ ભરૂચ શહેર માં જોવા મળ્યો હતો..

Advertisement

Share

Related posts

ભરૂચના સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા દિવાળી પર્વનિમિત્તે બાળકોને ભેટ આપી.

ProudOfGujarat

વડોદરા તાલુકાનાં પોર નવીનગરી ખાતે જય લક્ષ્મી સ્વસહાય જૂથની વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા કોરોનામાં મૃત્યુ પામનારના પરીવારજનોને મળીને વિગતો મેળવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!