Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં સૂફીયાન પટેલની ભારતીય ટીમમાં પસંદગી, ટીમ ઇન્ડિયાનાં ૬ ખેલાડીમાં ગુજરાતનો એક માત્ર પ્લેયર,જાણો વધુ.

Share

ઈએ સ્પોર્ટસ ફિફા ફૂટબોલ ગેમ માટે ભરૂચનાં અમન પાર્ક સોસાયટી ખાતે રહેતા સૂફીયાન પટેલની ભારતીય ટીમમાં પસંદગી થઇ છે, આઈએસઓ નેશનલ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, આ કપમાં ઇંગ્લેન્ડ, રશિયા, ફ્રાન્સ, ઇટાલી સહિતના દેશો ભાગ લેશે,આ કપનું લાઈવ પ્રસારણ Connecting Esoport ની ચેનલ ઉપર લાઈવ બતાવવામાં આવશે, ટીમ ઇન્ડિયાનાં જે ખેલાડીઓની પસંદગી થઇ છે તેમાં ભરૂચનાં સૂફીયાન પટેલ,પુણેના સક્ષમ રતન, ચંદીગઢના ચરનજોત સિંઘ, મુંબઈના નિખિલ પાંડે, સિદ્ધ ચડરાના અને કરન સિંગનો સમાવેશ થાય છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ માટે ગુજરાતમાંથી પસંદગી પામેલ સૂફીયાન પટેલ સૌથી પ્રથમ પ્લેયર છે તેણે ભરૂચ સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે.

Advertisement

Share

Related posts

શહેરાની મામલતદાર કચેરી ખાતે ભારે ગરમીને લઇ પીવાના પાણી માટે વોટર કુલરની વ્યવસ્થા

ProudOfGujarat

ભરૂચના વાગરા માંથી સટ્ટા બેટિંગ નો જુગાર રમતા 2 ખેલંદા ને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

માંડલ ના શેર ગામની સીમમાં ખેતર બે ભેંસ ની કૃર હત્યા , કૂવા મા ભેંસ ના માથાં નો ભાગ મળ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!