Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચની કવિન ઓફ એન્જલ સ્કૂલમાં વિદ્યાર્થીનિઓએ ગૌરીવ્રત નિમિત્તે હાથ પર મૂકેલ મહેંદી બાબતે વિવાદ ના મામલે NSUI એ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી….

Share

::-ભરૂચ ના હાઇવે ઉપર આવેલ વડદલા ગામ નજીક ની કવિન ઓફ એન્જલ સ્કૂલમાં વિદ્યાર્થીનિઓએ ગૌરીવ્રત નિમિત્તે હાથ પર મૂકેલ મહેંદી બાબતે ગત રોજ વિવાદ થયો હતો…જેમાં સ્કૂલ સંચાલકોએ સમગ્ર મામલે માફી પણ માંગી હતી.
આજ રોજ ભરૂચ જિલ્લા NSUI ના નવ નિયુક્ત પ્રમુખ યોગેશ પટેલ ની આગેવાની માં  જિલ્લા શિક્ષણ અધિકારીને સમગ્ર મામલે રજુઆત કરી હતી..તેમજ

Advertisement

જો ભવિષ્યઃમાં ભરૂચ ખાતે આ પ્રકાર ની ઘટનાઓ શાળા-કોલેજો માંથી સામે આવશે તો NSUI દ્વારા તાળા બંધી તેમજ સ્કૂલ ની માન્યતા રદ કરવા જેવા આંદોલનો ની પણ ચીમકી ઉચ્ચારી હતી…..
જ્યારે બીજી તરફ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી નૈસધ મકવાણા એ કવિન ઓફ એન્જલ શાળાને સમગ્ર મામલે નોટિસ પાઠવી પગલાં ભરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું….


Share

Related posts

FIFA એ ભારતીય ફૂટબોલ મહાસંઘ પરથી પ્રતિબંધ હટાવ્યો, ભારતમાં જ રમાશે મહિલા વર્લ્ડકપ.

ProudOfGujarat

વડોદરા શહેરના નંદેસરી જીઆઇડીસી ની દીપક નાઈટ્રેટ કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

નાંદોદ ભચરવાડાની મહિલા વિધવા સરપંચે પોતાને જાનથી મારી નાખવાની અપાઈ હોવાની સીએમને રજુઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!