Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાનાં દેડિયાપાડા તાલુકાનાં ગીચડ ગામે આકસ્મિક આગ લાગતાં ૯ ઘરો બળીને ખાખ થવાથી આ કુટુંબને ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણએ મદદ કરી.

Share

કોરોના મહામારી વચ્ચે લોકડાઉનથી મધ્યમ અને ગરીબ વર્ગ લોકોને મહામારીનો સામનો કરી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લાનાં દેડિયાપાડા તાલુકાના ગીચડ ગામે આકસ્મિક આગ લાગતાં ૯ ઘરો બળીને ખાખ થઇ ગયા હતા. આ કુટુંબ પર આભ તુટી પડયુ હોય ત્યારે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણને જાણ થતાં તાતકાલિક ધોરણે આગેવાનો સાથે ગીચડ ગામે પહોંચી કુટુંબના લોકોને મળી સાંત્વના આપી અને માલસામાનની વ્યવસ્થા કરી અને જીવન જરૂરી ચીજ વસ્તુની મદદ કરી હતી અને જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી મદદરૂપ થશે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા ગામે આઠ ફુટ લાંબો અજગર પકડાયો.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ, ઝરણી,વડ, ગામે વિકાસ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

હાંસોટ ખાતે NCT ની પાઈપલાઈનમાં ભંગાણ થવાથી પર્યાવરણ અને ખેતીની જમીનોને થયેલ નુકસાન બાબતે સામાજિક સંસ્થા દ્વારા કલેકટરને આવેદન અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!