ભરૂચ શહેર ના સ્થાનિક અગ્રણી આગેવાન અબ્દુલ રજ્જાક યુસુફ કામથી ની આગેવાની માં આજ રોજ .વડાપ્રધાન.વિદેશ મંત્રી મુખ્યમંત્રી.અને ગૃહ મંત્રી ને સંબોધિત આવેદન પત્ર જિલ્લા કલેકટર ને આપવા આવ્યું હતું….
આવેદન પત્રમાં જણાવવા માં આવ્યું હતું કે છેલ્લા ૧૦ વર્ષ થી આફ્રિકા માં રહેતા ત્યાંના સ્થાનિક નિગ્રો કાળિયાઓ ભારતના તથા ગુજરાતના વસતા લોકો ઉપર બેફામ બનીને હુમલા કરે છે.અને લૂંટ ચલાવી તમામ માલસામાન પેસા ની લૂંટ ચલાવે છે.અને ત્યાર બાદ આ નિગ્રો-કારીયાઓ ખુલ્લેઆમ હાથમાં બંદૂકો લઈને ત્યાં રહેતા ભારતીયો પર હુમલા કરે છે..જેમાં છેલ્લા ૧ વર્ષમાં ગુજરાત રાજ્યના અસંખ્ય નિર્દોષ ભાઈઓ તથા બહેનો નો જીવ લીધેલ છે..અને ત્યાંની સ્થાનિક પોલીસ પણ નિગ્રો કાળિયાને મદદ કરે છે..
વધુમાં આવેદન પત્રમાં જણાવ્યું હતું કે આફ્રિકા દેશોમાં વસતા લોકોની સુરક્ષા કરવામાં નહિ આવે તો ના છૂટકે અમારે કાયદો હાથમાં લઈ ને ભારત દેશ માં આવેલી આફ્રિકાની એમ્બેસીનો અમે ઘેરાવો કરી વિરોધ પ્રદર્શન કરીશું અને બોમ્બે માં તથા દિલ્હીમાં આવેલી આફ્રિકા એમ્બેસી ને તાળા બંધી કરીશું.અને વહેલી તકે વિદેશ રહેતા ભારતીયોની સુરક્ષા કરવી અને હત્યારાઓને ફાંસીના માંચડે ચઢાવે એવી લાગણી વ્યક્ત કરી હતી…..