હાલમાં કોરોનાવાયરસ ની દહેશત વચ્ચે ૨૧ દિવસનું અમલી બન્યું છે. હાલમાં કોરોનાવાયરસ ની દહેશત વચ્ચે ૨૧ દિવસનું અમલી બન્યું છે. ત્યારે ધંધા રોજગાર બંધ થઇ જતા અનેક લોકો માટે ઘરભાડું સહીત અન્ય જીવન જરુરીયાતિ ખર્ચાનું ભારણ કઈ રીતે પૂરું કરવું તેની મુંજવણ ઉભી થવા પામી છે.
દરમ્યાન આજરોજ ભરૂચ જિલ્લા કલેકટરે પ્રંશસનીય જાહેરાત કરતા એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત જે પરિવાર ભાડાના મકાન માં રહે છે. તે ભાડુઆત પરિવાર એક મહિના નું ભાડું પછી ચૂકવી શકશે. ભાડે મકાન માં રહેતા લોકો ને આ જાહેરનામાથી ભાડું ચૂકવવા માટે એક મહિના જેટલી રાહત મળી છે. આ અંતર્ગત કોઈપણ મકાન માલિક ભાડુઆત પાસે ભાડું વસૂલી શકશે નહીં.
Advertisement