Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝાડેશ્વર વિસ્તારમાં થાઇલેન્ડથી આવેલ એક વ્યક્તિને પોલીસની મદદથી અવિધા આરોગ્ય કેન્દ્રનાં ઓબ્ઝર્વેશનમાં ખસેડાયો હતો.

Share

મળતી માહિતી પ્રમાણે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં થાઈલેન્ડથી આવેલ એક વ્યક્તિને સ્થાનિક લોકોએ તબીબી પરીક્ષણ કરાવી લેવા વિનંતી કરી હતી પરંતુ આ વ્યક્તિ ટસથી મસ થયો નહોતો આ વ્યક્તિને હોમ ઓબ્ઝર્વેશનમાં રહેવા જણાવાયું હોવા છતા ન રહેતા સોસાયટીના સભ્યોએ અંતે પોલીસ તંત્રનું ધ્યાન દોરતા પોલીસે આરોગ્ય વિભાગની મદદથી આ વ્યક્તિને અંતે અવિધા આરોગ્ય કેન્દ્રના ઓબ્ઝર્વેશનમાં ખસેડયો હતો. આરોગ્ય વિભાગે વ્યક્તિના પરિવારની 2 મહિલાને પણ ઓબ્ઝર્વેશનમાં મૂકી હતી.

Advertisement

Share

Related posts

૨૨-ભરૂચ લોકસભા બેઠકના પ્રચાર પડઘમ બંધ થવાના આરે ગણતરીના કલાકો બાકી .જાણો ઉત્તેજનાઓ …

ProudOfGujarat

તારીખ પે તારીખ… તારીખ પે તારીખ…… અદાલતની આવી રીતરસમના પગલે આરોપીનો આત્મહત્યાનો પ્રયાસ.

ProudOfGujarat

ભરૂચ દહેજની વિશ્વાત કંપનીમાંથી એસ.એસ પાઇપો તેમજ એલ્યુમિનિયમ કેબલોની ચોરી કરતી ગેંગને ઝડપી પાડતી દહેજ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!