Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ધમધમતા સ્પા અને પાર્લરને બંધ કરાવવા માટે તંત્ર કામે લાગ્યું છે આજે શહેરનાં આંબેડકર શોપિંગનાં સ્પાને સિટી મામલતદારએ સીલ મારી દીધું છે.

Share

કોરોના વાઇરસનો કહેર યથાવત છે દુનિયાનાં તમામ દેશો આ વાઇરસથી પરેશાન છે જેમાં ગુજરાત રાજય અને ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસને અટકાવવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યાં ભરૂચનાં શોપિંગ મોલ, સિનેમા ઘર, શાળા, સરકારી કચેરીઓ બંધ કરવવામાં આવ્યા છે. ત્યાં હજુ બ્યુટી પાર્લર અને સ્પા હજુ ચાલતા હોવાની ફરિયાદ ભરૂચ સિટી મામલતદારને જાણ થતાં તેમણે આવા સ્પા અને પાર્લરો પર રેડ કરી છે. જયારે આજે ભરૂચનાં ડૉ.આંબેડકર શોપિંગમાં આવેલ “પી.પી.સ્પા” ને આજે બંધ કરાવીને સીલ મારી દેવામાં આવ્યું હતું. હજુ શહેરમાં આવા સ્પા બંધ થવા જોઈએ. હાલ કામગીરી ચાલી રહી હોવાનું વહીવટી તંત્રએ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ‘રેવા અરણ્ય’ પ્રોજેક્ટ અંતર્ગત હજારો પક્ષીઓનું બનશે આશ્રય સ્થાન …

ProudOfGujarat

ભરૂચ : વાલીયા તાલુકાનાં ભમાડીયા ગામની કન્યા છાત્રાલયનું રિનોવેશન કરવા ઝેડ.સી.એલ કંપની દ્વારા ભૂમિપૂજન કરાયું.

ProudOfGujarat

લીંબડીનાં કાનપરાના પાટીયા નજીક કપાસ ભરેલ ટ્રકમાં આગ ભભુકી.

ProudOfGujarat
error: Content is protected !!