Proud of Gujarat
GujaratFeaturedINDIA

આફ્રિકાનાા પીટોરિયા શહેરમાં ભરૂચ જિલ્લાના બે યુવાનો ઉપર નિગ્રો આતંકીઓ દ્વારા લૂંટ ના ઇરાદે ફાયરિંગ કરવામાં આવતા એક યુવાન નું મોત નીપજ્યું હતું ..તેમજ અન્ય એક યુવાન ઘાયલ થયો હતો……

Share

:-બનાવ અંગે ની સૂત્રો પાસે થી પ્રાપ્ત માહિતી અનુસાર ભરુચ જિલ્લાના કરમાડ ગામ ખાતે રહેતા અને રોજગાર અર્થે આફ્રિકાના પ્રિટોરિયા શહેર માં સ્થાઇ થયેલા સોહેલ દિલાવર ચંચોરીયાને નિગ્રો આતંકીઓ દ્વારા લૂંટ ના ઇરાદે ગોળી મારી હત્યા કરી હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઇ રહી છે..તેમજ અન્ય એક ભરૂચ જિલ્લાનો યુવાન ઘાયલ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે……
ઉલ્લેખનીય છે કે અવાર નવાર વિદેશ માં ગુજરાતીઓ અને ખાસ કરીને  ભરૂચ જિલ્લાના યુવાનો ઉપર હુમલા ના બનતા અવાર નવાર બનાવો ના કારણે વિદેશ માં વસતા ગુજરાતીઓમાં ભય નો માહોલ છવાયો છે…હાલ તો કરમાડ ગામના યુવાનના મોત અંગે ના સમાચાર વહેતા થતા ગામ માં ગમગીની ભર્યો માહોલ છવાયો છે……
 

Share

Related posts

રાજપીપળા : અરવલ્લી દુષ્કર્મ મામલે નર્મદા યુવક કોંગ્રેસ દ્વારા કેન્ડલમાર્ચ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં અકસ્માતોની ત્રણ ઘટનાઓમાં બે ના મોત.

ProudOfGujarat

રાજપીપલાની સગીર કન્યાને પ્રેમ સંબંધ રાખવા મજબૂર કરી બાઈક પર અપહરણ કરી મરજી વિરુદ્ધનું કૃત્ય કરતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!