Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એસ.ઓ.જી પોલીસે ભરૂચનાં પાંચબત્તી વિસ્તારમાંથી બાતમીનાં આધારે 150 ગ્રામ જેટલા ચરસ સાથે એક આધેડ ઈસમને ઝડપી પાડયો હતો.

Share

ભરૂચ એસ.ઓ.જી તેમજ ભરૂચ એ ડિવિઝન પોલીસની સંયુકત ટીમે ભરૂચના પાંચબત્તી વિસ્તારમાંથી વેસ્પા સ્કૂટર ઉપર પસાર થતા સુરતના રહીશ અબ્દુલ સત્તાર હાજીનુર મહંમદ મેમ નામના શખ્સ પાસેથી 150 ગ્રામ પ્રતિબંધિત ચરસના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. પોલીસે રૂ.15,000 ના ચરસ તેમજ સ્કૂટર, મોબાઇલ સહીત 1 લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ગણતરીના કલાકોમા માંડવા-મુલદ ટોલ નાકા ખાતે થયેલ ધાડ ના આરોપીને ઝડપી પાડતી ભરૂચ જિલ્લા પોલીસ

ProudOfGujarat

અંકલેશ્વર કન્ટેનરમાં આજ રોજ સવારે લાગી ભીષણ આગ

ProudOfGujarat

મહારાષ્ટ્ર ના પુણેમાં આવેલ ભીમા કોરેગાંવ ખાતે SC/ST/OBC પર થયેલ અસર હિંસક હુમલાના વિરોઘ માં આવેદનપત્ર પાઠવાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!