Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં કુકરવાડા ગામનાં માર્ગ ઉપર બે સ્થાનિક રહીશોએ દીપડો જોતાં વનવિભાગને જાણ કરવામાં આવી.

Share

ભરૂચ શહેરના કુકરવાડા રોડ ઉપર દીપડો નજરે પડયો હોવાની માહિતી મળતા વનવિભાગ સ્થળ પર પહોંચ્યુ હતું અને દીપડાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરૂ મુકવાની પણ તજવીજ હાથ ધરાય હતી. કુકરવાડા ગામના બે સ્થાનિકોએ આજરોજ સવારે 8:30 નાં અરસામાં દીપડો નજરે જોયો હોવાનો દાવો કરતા વનવિભાગને જાણ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદ બસ સ્ટેન્ડથી પાંચ કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ટ્રાફીકને અડચણરૂપ વાહનો ટોઇંગ કરાશે..

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 17 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1974 થઈ.

ProudOfGujarat

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક લિફ્ટ તૂટતાં શ્રમિકોના મોત નિપજ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!