Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સીંધોત ગામમાં દીપડાએ ગાયનાં બચ્ચાનું મારણ કર્યું.

Share

ભરૂચ તાલુકાના સીંધોત ગામમાં દીપડાએ ગાયના બચ્ચાનું મારણ કર્યું હતું. આ ઘટનાને પગલે ગામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ભરૂચ તાલુકાનાં સીંધોત ગામે દીપડાએ એક ગાયનાં વાછરડાનો શિકાર કરતા દહેશત વ્યાપી જવા પામી હતી. સવારે ઘટના સ્થળે દીપડાના પગનાં નિશાન જોવા મળ્યા હતા. ગ્રામજનોએ દીપડાની દહેશતને પગલે વનવિભાગને જાણ કરતા વનવિભાગે સીંધોત ગામે દીપડાને ઝડપી પાડવા પાંજરા મુકવાની તજવીજ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

વડતાલધામમાં રણછોડરાયજી મહારાજનો પાટોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

આમોદમાં રોડની કામગીરીમાં કોન્ટ્રાકટર દ્વારા ગેરરીતિ થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં મોરવા (હ) અને ઘોઘંબા ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસનો ઉજવણી કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!