Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાતરસા-કોઠી ગામની છાત્રાએ રાજય કક્ષાના કલા ઉત્સવમાં પ્રતિનિધિત્વ કર્યું, જિલ્લાનું ગૌરવ વધાર્યું.

Share

તારીખ ૨૩થી ૨૫ સુધી ગાંધીનગર સ્થિત GCERT દ્વારા આયોજીત રાજ્ય કક્ષાના કલા ઉત્સવનું આયોજન થયેલ છે.જેમાં તમામ જીલ્લાઓમાંથી પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓનો સુંદર મેળાવડો થયો છે.જેમાં આમોદ તાલુકાના કોઠી-વાતરસા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની પટેલ હફસા મ.જુબેર કાવ્ય લેખન વિભાગમાં સમગ્ર ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહી છે.આ સિદ્ધિ પ્રાપ્ત કરી તેણીએ સમગ્ર જીલ્લા ઉપરાંત કોઠી-વાતરસા ગામ અને ટંકારીઆ ગામનું નામ રાજ્ય સ્તરે ચમકાવ્યું છે.આ બહુમાન અપાવવા બદલ હફસાને ભરૂચ જિલ્લા વતી ચારે તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જુના ને.હા.૮ પર આવેલા મયુર શોપિંગ સેન્ટરમાં ભંગારની દુકાનમાંથી ૯૦ કિલો તાંબુ અને ૧૦૦ કિલો અલ્યુમિનીયમ ચોરી કરી લઇ ગયા હતા.

ProudOfGujarat

વડોદરા મહાનગરપાલિકાની વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર ડુપ્લિકેટ માર્કશીટ અને ચલણી નોટોના પ્રકરણમાં કોર્ટે ભરૂચ પોલીસ સામે લાલ આંખ કરી..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!