Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ના ધોળીકુઇ બજાર માં ગટર ખોદકામની કામગીરી દરમ્યાન અંડર ગ્રાઉન્ડ ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી હતી.

Share

ભરૂચ ના ધોળીકુઇ બજાર માં ગટર ખોદકામની કામગીરી દરમ્યાન અંડર ગ્રાઉન્ડ ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી હતી. ભરૂચના  ધોળીકુઈ બજાર વિસ્તારમાં ગટરના કામ દરમિયાન ગેસ લીકેજ થયો હતો. જેસીબી દ્વારા ખોદકામ કરતા ગેસની પાઇપલાઇન લીકેજ થઈ હતી. ગેસ લીકેજ થતા ધોળીકુઈ બજારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ગુજરાત ગેસ કંપની દ્વારા કામગીરી શરૂ કરી દીધી છે અને લીકેજ પર કાબૂ મેળવી લેવાયો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરનાં શક્તિનાથ સર્કલ નજીક બે આખલાઓ જાહેરમાં યુદ્ધે ચડતાં લોકોના જીવ તાળવે ચોંટયા હતા.

ProudOfGujarat

અંકલેશ્વર : આંખની પાંપણનું સફળ ઓપરેશન કરતાં જયાબેન મોદી હોસ્પિટલના ડૉ.અંજના ચૌહાણ.

ProudOfGujarat

અંક્લેશ્વર ONGC એ ભરાયેલાં પાણી સોસાયટીમાં છોડી દીધાં…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!