Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના દહેજ સેઝ-2 માં બેફામ કાર ચાલકે 6 શ્રમજીવીઓને અડફેટે લેતાં 3 લોકોને ગંભીર ઇજા.

Share

ભરૂચ જિલ્લાના દહેજ સેઝ-2 માં બેફામ કાર ચાલકે 6 શ્રમજીવીઓને અડફેટે લીધા હતા. જે પૈકી 3 ની હાલત ગંભીર જોવાય રહી છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. દહેજ સેઝ-2 માં બુધવારે મોડી રાત્રે બેફામ દોડતી કારે 6 શ્રમજીવીઓને અડફેટે લીધા હતા. જેથી તાત્કાલિક તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 3 ઇજાગ્રસ્તોની હાલત નાજુક છે. આ મામલે દહેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

Advertisement

Share

Related posts

વાગરા તાલુકાના ગલેન્ડા ગામે લગ્નના વરઘોડામાં હથિયારોનું પ્રદર્શન, 3 ની અટકાયત.

ProudOfGujarat

ભરૂચ : જીનાલ કંપનીનાં ખુલ્લાં કંપાઉન્ડમાંથી કેબલ ચોરી કરનાર બે શખ્સોને ઝડપી પાડતી દહેજ પોલીસ.

ProudOfGujarat

रितिक रोशन ने अपनी माँ और बहन के लिए खरीदी बनारसी साड़ी | 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!