Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા યુવા કૉંગ્રેસ ની કારોબારી તેમજ ભરૂચ જિલ્લા એનએસયુઆઈ ના જિલ્લા પ્રમુખ ની વરણી આજ રોજ કરવામાં આવી હતી…..

Share

આજ રોજ ભરૂચ શહેર ના રાજપૂત છાત્રાલય ખાતે  પ્રદેશ NSUI ના પ્રમુખ મહિપાલસિંહ ગઢવીની હાજરી માં ભરૂચ જિલ્લા યુવા કૉંગ્રેસ ની કારોબારી તેમજ ભરૂચ જિલ્લા એન.એસ.યુ.આઈ ના જિલ્લા પ્રમુખ ની વરણી કરવામાં હતી..આ પ્રસંગે ભરૂચ જિલ્લાયુથ કોંગ્રેસ ના પ્રમુખ શેરખાન પઠાન તેમજ યુવા કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..અને એન એસ યુ આઈ ના નવ નિયુક્ત વરણી કરવાની તજવીજ હાથધરી હતી

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી મફતીયાપરાની મહિલાઓએ રોડમાં ભ્રષ્ટાચાર થયાનાં આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો.

ProudOfGujarat

જીલ્લા ભાજપ પ્રમુખ વિશે છોટુભાઇ વસાવાએ ઉચ્ચારેલ શબ્દો વિરુધ્ધ ઝઘડિયા ભાજપાનું આવેદન

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે તાડ ફળિયા વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલ મારૂતીવાન સાથે એક બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!