Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગરીબ તથા અભણ આદિવાસી ભાઈ બહેનોને જાતિનો દાખલો મેળવવા બાબતે શ્રી આદિવાસી કલ્યાણ હિતવર્ધક ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન પત્ર અપાયું હતું…….

Share

શ્રી આદિવાસી કલ્યાણ હિતવર્ધક ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા આપવામાં આવેલ આવેદન પત્ર માં જણાવ્યા મુજબ ભરૂચ શહેર માં રહેતા ગરીબ તથા અભણ આદિવાસી ભાઈ બહેનોને જાતિનો દાખલો મેળવવા માટે કામ ધંધો મજુરી છોડીને ઓફિસના ધક્કા ખાવા પડે છે…જેવા વિવિધ મુદ્દાઓ સાથે જિલ્લા કલેકટર ને શ્રી હિતવર્ધક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું……

Advertisement

Share

Related posts

લીંબડીમાં ગોકુળ આઠમની ભવ્ય ઉજવણી સાથે રથયાત્રા નિકળી.

ProudOfGujarat

ઝઘડિયાનાં દુમાલા માલપુર ગામે એક યુવકની આત્મહત્યા : યુવકનો ખેતરમાં ઝાડ પર લટકતો મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

ભરૂચ સબજેલ માં નયન ઉર્ફે બોબડો ધોવાયો: કેદીઑ વચ્ચે મારામારી માં થયો બોબડા પર હુમલો,પોલીસે વધુ તપાસ હાથધરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!