FeaturedGujaratINDIAભરૂચના સ્ટેશન વિસ્તારની એક હોટલમાં રસોડાની ચીમનીમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. by ProudOfGujaratJanuary 30, 20200171 Shareભરૂચના સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટલમાં આજરોજ સવારે જમવાનું બનાવતી વખતે રસોડાની ચીમનીમાં આગ લાગતાં હોટલ કર્મીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. બનાવ અંગેની જાણ ભરૂચ ફાયર બ્રિગેડના લશ્કરોને થતા ધટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. Advertisement Share