Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં કેસરોલ સ્થિત આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ખાતે શાળાનો વાર્ષિક ઉત્સવ દબદબાભેર ઉજવાયો હતો.

Share

કેસરોલ સ્થિત આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલનો વાર્ષિક ઉત્સવ તાજેતરમાં યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે બિરલા કોપર કંપનીના યુનિટ હેડ કનકાનંદ, જોઈન્ટ પ્રેસિડન્ટ એચ.આર.અનિલ ટિપલે, આચાર્ય ડો.મનોજ કુમાર ગુપ્તા, ઉપાચાર્ય ગોવિંદ મુરજાની સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ વસુઘેવ કુટુંબકમ ની ભાવનાને ઉજાગર કરતી, લઘુ નાટિકા, નૃત્ય નાટિકા તેમજ વિવિધ પ્રાંતના નૃત્યો સહીત સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી હતી. આ સમારંભ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

હવામાન વિભાગે આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી, જાણો ક્યાં ખાબકશે વરસાદ

ProudOfGujarat

નડિયાદ સ્પોર્ટ્સ સંકુલ ખાતે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ત્રીદિવસીય ‘અંડર-૧૧ એથ્લેટિક્સ મીટ-સીઝન ૨.૦’ શરૂ કરાઇ.

ProudOfGujarat

ભરૂચ કોવિડ સ્મશાન ખાતે વધુ બે દર્દીઓને અપાયા અગ્નિદાહ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!