Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીનગર ખાતે આદિજાતિના ખોટા પ્રમાણપત્રો રદ કરવાને મુદ્દે ધરણા પર બેઠેલા આદિવાસી સમાજ ના લોકોના સમર્થન ભરૂચ જિલ્લા ના સાંસદ મનસુખભાઈ વસાવા સામે આવ્યા છે.

Share

ગાંધીનગર ખાતે આદિજાતિના ખોટા પ્રમાણપત્રો રદ કરવાને મુદ્દે ધરણા પર બેઠેલા આદિવાસી સમાજ ના લોકોના સમર્થન ભરૂચ જિલ્લા ના સાંસદ મનસુખભાઈ વસાવા સામે આવ્યા છે. આજરોજ તાજેતર માં જાણીતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર તેઓ એ પોસ્ટ મૂકી ધરણા કરનાર આદિવાસી સમાજના આગેવાનો તેમજ લોકો ને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે અને વધુ માં વધુ આદિવાસી લોકો તેમાં જોડાય તેવી અપીલ કરી છે. મનસુખભાઇ વસાવા એ પોતાની આ પોસ્ટ માં જણાવ્યું છે કે ગાંધીનગર ખાતે આદિ જાતિ ના ખોટા પ્રમાણપત્રો રદ કરવા ની માંગ સાથે જે આંદોલન ચાલુ છે તેનું હું સમર્થન કરું છું, આ આંદોલન આદિવાસીઓ ના હિત માં છે જેથી વધુ માં વધુ આદિવાસી સમાજ ના લોકો તેમાં જોડાય અને અનુકૂળતા હોય તો પ્રતીક ધરણા ઉપર પણ ઉતરે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકા પંચાયતમાં પીવાના પાણી અને આરોગ્ય સબ સેન્ટરોના નિર્માણની બાકી કામગીરી અંગે બેઠક યોજાઈ

ProudOfGujarat

કરજણના માલોદ ગામે અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારની ઝઘડીયા ભાજપા અગ્રણીઓએ લીધી મુલાકાત.

ProudOfGujarat

‘ટાઈગર ઝિંદા હૈ’ના 5 વર્ષ પૂરા થવા પર સજ્જાદ ડેલાફ્રૂઝે સલમાનને યાદ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!