Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની શ્રવણ ચોકડી સ્થિત મોન્જીનીઝ કેક શોપમાંથી ખરીદવામાં આવેલી બર્થ ડે કેક બગડેલી નીકળતા હોહા મચી હતી.

Share

ભરૂચના રહિશ જીતેન્દ્ર સોલંકીએ પોતાના પુત્રનો જન્મદિવસ હોય શ્રવણ ચોકડી પાસે આવેલી મોન્જીનીઝ કેક શોપમાંથી એક કેક ખરીદી હતી. ઘરે જન્મદિનની ઉજવણી દરમિયાન કેક કાપ્યા બાદ તેઓને કેક બગડેલી હોવાનું જાણવા મળતા તેઓ કેક શોપ ખાતે પહોંચ્યા હતા પરંતુ પહેલા તો મોન્જીનીઝ કેક શોપના ફ્રેન્ચાઇઝ પાર્ટનર જિજ્ઞેશ પટેલે આ કેક અમારે ત્યાંની ન હોવાનો રાગ આલાપ્યો હતો. જોકે બાદમાં મીડિયા ટીમ પહોંચતા તેઓએ કેક બગડેલી હોવાનું સ્વીકાર્યું હતું અને તેઓએ આ કેક ફીડબેક ફોર્મ ભરી કંપનીને મોકલીશું એવી બાંહેધરી આપી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા : હરીપુરા ગામેથી વધુ એક બોગસ ડોકટરને પકડતી ગરૂડેશ્વર પોલીસ.

ProudOfGujarat

ગોધરામાં લોકડાઉનમાં કોરોના સામેના જંગના વોરિર્યસનું ફુલહારથી સોસાયટીનાં રહીશોએ સન્માન કર્યું.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે તળાવ નંબર 3 માં નૌકા વિહાર કરતા પ્રવાસીઓને મગર કોઈ નુકશાન ન પહોંચાડે માટે હાલ વનવિભાગ દ્વારા 70 જેટલા પાંજરા મુકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!