Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના જુના ને.હા. સ્થિત ખેતલા આપા ટી સ્ટોલ નજીક રોડ સાઈડ ઉપર ડ્રેનેજમાં ગાય પડી જતા ભરૂચ નગર પાલિકાની ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરી ગાયને બચાવી લીધી.

Share

ભરૂચના જુના ને.હા. સ્થિત ખેતલા આપા ટી સ્ટોલ નજીક રોડ સાઈડ ઉપરની બોક્સ ડ્રેનેજમાં એક ગાય અકસ્માતે પડી જતા ભરૂચ નગર પાલિકાની ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરી ગાયને બચાવી લીધી હતી.

ડ્રેનેજમાં પડી ગયેલ ગાયને ઇજાઓ પહોંચી હતી તેથી સ્થાનિક પશુ ચિકિત્સક પાસે સારવાર કરાવવાની તજવીજ હાથ ધરાય હતી. જુના હાઇવે સ્થિત આજરોજ બપોર બાદ એક ગાય રોડ સાઈડ ઉપરની બોક્સ ડ્રેનેજ કાંસમાં પડી ગઈ હતી. આ અંગે સ્થાનિક રહીશોએ ભરૂચ નગર પાલિકાના સત્તાધીશોને જાણ કરતા નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ ધટના સ્થળે દોડી ગઈ હતી અને જેસીબીની મદદથી ગાયનું રેસ્ક્યુ કર્યું હતું.

Advertisement

Share

Related posts

રાજપીપળા શહેરમાં પી.એમ મોદીનાં સ્વચ્છતા અભિયાનનું સુરસુરીયું..?!

ProudOfGujarat

કાશ્મીરમાં 32 વર્ષ બાદ ખોલવામાં આવ્યા સિનેમા હોલ, આતંકીઓએ 1990 માં કરાવી દીધા હતા બંધ.

ProudOfGujarat

ભરૂચ-જંબુસરના ઢોળાકુવા વિસ્તારમાં રૂપિયાની લેતીદેતી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ,૭ લોકો ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!