Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ શહેર ના નગર પાલિકાના વોર્ડ માં ચૂંટાયેલા સભ્યોની કમ્પ્લેન ઉપર પાલિકાનું તંત્ર ધ્યાન ન આપતું હોય આજ રોજ પાલિકા કચરી ખાતે પાલિકા ના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો……..

Share

આજ રોજ ભરૂચ નગર પાલિકાના સેકેટરી ની ચેમ્બર માં વોર્ડ નંબર ૧ અને ૨ ના કોર્પોરેટરો એ ઢસી જઇ કર્મચારીઓનો ઉઘડો લીધો હતો.કોર્પોરેટરોએ આક્ષેપો કર્યા હતા કે છેલ્લા કેટલાય સમય થી તેઓના વોર્ડ ની લાઈટ ની સમસ્યાઓ અંગે અવાર નવાર રજુઆતો કરી તેમજ લેખિતમાં જાણ કરી હોવા છતાં ભેદભાવ ભરી નીતિ અપનાવી પાલિકાના કર્મીઓ કામગીરી ને ધ્યાન ઉપર લેતા નથી જેથી તેઓની વિસ્તારની જનતા ને આખરે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે તેમજ કામગીરી ન થતા પાલિકા સભ્યોને પણ લોકોને જવાબ આપવા માટે મુંજવણ નો સામનો કરવો પડે છે…..
આજ રોજ ભરૂચ ના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પાલિકા વોર્ડ ના સભ્યોએ કચેરી ખાતે ઢસી આવી સેકેટરી વિભાગ તેમજ કર્મીઓનો ઉઘડો લીધો હતો..અને તેઓની લેખિત કમ્પ્લેનો ઉપર ત્વરિત એક્શન લે અને લાઈટ વિભાગ ની પેન્ડિગ અસંખ્ય કમ્પ્લેનો ને દૂર કરે તેવી માંગ કરી હતી……

Share

Related posts

ગોધરામાં વધુ 4 કેસ પોઝિટિવ મળતા જિલ્લામાં સંક્રમિત વ્યક્તિઓની કુલ સંખ્યા 20 થઈ, સક્રિય કેસોની સંખ્યા 18.

ProudOfGujarat

નડિયાદ સંતરામ મંદિરમાં તા. ૫ મીએ દિવ્ય સાકર વર્ષા યોજાશે.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલમાં ઇતિહાસમાં સૌ પ્રથમ વખત રસ્તાઓ પર ગણપતિ વિસર્જન યાત્રાની ધામધૂમ દેખાય નહિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!