Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની શ્રવણ ચોકડી નજીક શ્યામવિલા કોમ્પલેક્ષના મીટરોમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો.

Share

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલી શ્યામવિલા રેસિડેન્સીના A-1 વિંગના વીજ મીટરોમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

જોકે સ્થાનિક રહીશોએ ફાયરના સાધનો વડે આગ પર કાબૂ મેળવતા મોટી જાનહાની થતાં બચી હતી. બનાવની જાણ થતાં નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.ભરૂચ ની શ્રવણ ચોકડી નજીક શ્યામવિલા કોમ્પલેક્ષના મીટરોમાં આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક આગના પગલે કોમ્પલેક્ષના ૧૦૦ થી વધુ લોકો નીચે દોડી આવ્યા હતા. બનાવ અંગે ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ ધટના સ્થળે દોડી આવ્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- જીઆઇડીસી વિસ્તારમાં આવેલા આદિત્ય નગર સોસાયટી માં એક બિનવારસી મહિલાની લાશ મળી આવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો…..

ProudOfGujarat

વડોદરા-હાલોલ હાઇવે પર એસટી બસની ટક્કરે બાઈક ફંગોળાતા 2 સગા ભાઈ સહિત 3 નાં મોત

ProudOfGujarat

ભરૂચમાં આજે કોરોના પોઝીટિવ કેસ 13 નોંધાતા કુલ આંકડો 618 થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!